• Vatta + Pitta Mukhavas / વાત્ત + પિત્ત મુખાવસ  – Combo offer

Vatta + Pitta Mukhavas / વાત્ત + પિત્ત મુખાવસ – Combo offer

₹ 500.00 ₹ 600.00 SAVE 17%

Quantity

Combo Offer
વાત્તશામક : 250ગ્રામ
પિત્તશામક : 250ગ્રામ

વાત્ત-શામક મુખાવસ : આપણા શરીરની મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને જ્યારે આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે. ઉદાહરણ તરીકે વાત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા વાત કરતા વાતનું પ્રમાણ વધી જાય ત્યારે કબજિયાત થવો, પેટ ભારે ભારે લાગવું, ઊંઘ બરાબર ન આવવી, પેડુમાં દુખવું, કમર તથા પિંડીમાં દુખાવો રહેવો, સ્વભાવ ચિડિયો થવો, સાંધાના દુઃખાવા થવા… વગેરે જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

ફાયદા :
– પાચન સારી રીતે થાય છે.
– વધારાનો વાયુ નીકળી જતાં શરીર હળવું અને સ્કૂર્તિદાયક ફિલ થાય છે.
– કબજિયાત અને પેટના અન્ય રોગોમાં ફાયદારૂપ.
– શરીરમાં વાયુ વધવાથી સાંધાના દુખાવા થતાં હોય છે, આ પાઉડર એ દુખાવામાં રાહત આપે છે.

આમાં આ ઔષધિઓનું મિશ્રણ છે : સુવાદાણા, અજમો, હિંગ, મેથી, જીરું, સિંધવ.

કઈ રીતે ઉપયોગ કરશો : દરરોજ બપોર અને સાંજ જમ્યા પછી 1-1 ચમસી પાણી સાથે લેવાનું છે.

પિત્ત-શામક મુખાવસ :
લક્ષણો :
– એસીડીટી થવી
– મોઢામાં ચાંદા પાડવા
– વાળ સફેદ થવા કે ખરવા
– મોંમાંથી ખરાબ વાંસ આવવી
– શરીરમાં ગરમીનું પ્રમાણ વધવું
– જમ્યા પછી ઉબકા આવવાની સમસ્યા થવી

ફાયદા :
– મગજ શાંત રહે છે.
– એસિડિટીમાં રાહત આપે છે.
– વાળ સફેદ થતા તથા ખરતા રોકે છે.
– મોમાં ચાંદા પાડવાની સમસ્યામાં રાહત આપે છે.

આમાં આ ઔષધિઓનું મિશ્રણ છે : આમળા, ધાણા, ખડી સાકાર, જેઠી મધ, વરિયાળી.

કઈ રીતે ઉપયોગ કરશો : દરરોજ બપોર અને સાંજ જમ્યા પહેલાં 1-1 ચમસી પાણી સાથે લેવાનું છે.

આ મુખાવસ (પાઉડર) ડૉ. અમી વેકરીયા દ્વારા ખાસ વાત્ત તથા પિત્ત પ્રકૃતિના મિત્રો માટે તૈયાર કરવામાં આવેલ છે. આજ સુધી હજારો લોકોને આ મુખાવસથી ફાયદો થયો છે. આશા છે કે આપને પણ ફાયદારૂપ રહેશે.

Product added to your Cart