ફાયદા: પાચન સારી રીતે થાય છે . વધારાનો વાયુ નીકળી જતાં શરીર હળવું અને સ્કૂર્તિદાયક ફિલ થાય છે. કબજિયાત અને પેટના અન્ય રોગોમાં ફાયદારૂપ. શરીરમાં વાયુ વધવાથી સાંધાના દુખાવા થતાં હોય છે , આ પાઉડર એ દુખાવામાં રાહત આપે છે.
મુખ્ય ત્રણ પ્રકૃતિ . વાત્ત , પિત્ત અને કફ . આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને જ્યારે આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે. ઉદાહરણ તરીકે વાત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા વાત કરતા વાતનું પ્રમાણ વધી જાય ત્યારે કબજિયાત થવો , પેટ ભારે ભારે લાગવું , ઊંઘ બરાબર ન આવવી , પેડુમાં દુખવું , કમર તથા પિંડીમાં દુખાવો રહેવો , સ્વભાવ ચિડિયો થવો વગેરે જેવી સમસ્યાઓ ઉભી થાય છે.
ફાયદા: પાચન સારી રીતે થાય છે . વધારાનો વાયુ નીકળી જતાં શરીર હળવું અને સ્કૂર્તિદાયક ફિલ થાય છે. કબજિયાત અને પેટના અન્ય રોગોમાં ફાયદારૂપ. શરીરમાં વાયુ વધવાથી સાંધાના દુખાવા થતાં હોય છે , આ પાઉડર એ દુખાવામાં રાહત આપે છે.
આમાં કઈ કઈ ઔષધિઓનું મિશ્રણ છે સુવાદાણા , અજમો , હિંગ , મેથી , જીરું , સિંધવ.