
આ પુસ્તકમાં વાળ અંગેની એ તમામ બાબતોનો સમાવેશ થયો છે જે હંમેશા તમે જાણવા ઇચ્છતા હતા અથવા તમારે જાણવી જરૂરી છે ...
આજે ડૉ. બત્રાસ નામથી ભારતભરમાં હજારો ક્લિનિક કાર્યરત છે. હેર એર એન્ડ ટ્રીટમેન્ટ ક્ષેત્રે એમનું મહત્વનું યોગદાન છે. ડૉ. અક્ષય બત્રા દ્વારા લખાયેલ આ પુસ્તક એમના વર્ષોના અનુભવનો નિચોડ છે.
આ પુસ્તકમાં આપને નીચે મુજબનું માર્ગદર્શન મળી રહેશે.
> હેર ટ્રાન્સપ્લાન્ટેશન અંગે
> બ્લો ડ્રાયરના ઉપયોગ અંગે
> હેર આયર્નિંગથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે
> વાળને બ્લિચ કર્યા બાદ સંભાળ રાખવા માટે
> વાળને ડાઈ કે કલર કરવા અંગે
> રિબૉન્ડિગ બાદ વાળની સંભાળ રાખવા અંગે
> હેર સ્ટાઇલ સંબંધિત હેર પ્રોડક્ટ અંગે
> ઉનાળામાં વાળની સંભાળ રાખવા માટે
> ચોમાસામાં વાળની સંભાળ રાખવા માટે
> શિયાળામાં વાળની સંભાળ રાખવા માટે
> યોગ્ય શેમ્પ પસંદગી માટે
> બાળકોના વાળની સંભાળ અંગે
> વાળને ધોવા અને સૂકવવા અંગે
> વાળને સુંદર અને સ્વસ્થ રાખવા માટે