• Unghavani Kala

Unghavani Kala

₹ 120.00 ₹ 120.00 SAVE 0%

Quantity

ઊંઘ વિશે જાણવાનું અને માણવાનું, ખૂબ રસ પડે તેવું મજાનું છે.

ડાયાબિટીસ કે હાઈ બ્લડપ્રેશર વિશે માણસ જેટલી ચિંતા કરતો હોય છે એટલી એ નિદ્રા – અનિદ્રા વિશે ચિંતા કરતો નથી. ઊંઘ નથી આવતી કે તૂટક તૂટક આવે છે, એ એક ઉદાસીન સ્વીકાર છે.


ઘસઘસાટ ઊંઘવું, રાત્રે કોઈ હલાલ કરી નાખે તોપણ આંખો ન ખૂલવી, આપણને કોઈ ‘કુંભકર્ણ’ની ઉપાધિથી નવાજે એ સુસ્થિતિ આવી જાય. આવા આશીર્વાદ દરેકને મળતા નથી. સરસ ઊંઘ એ ઈશ્વરદત્ત બક્ષિસ છે, ગયા ભવનાં અનવરત પુણ્યોનો પ્રતાપ છે, જીવનના સંતોષની ઠંડક આત્મા સુધી પહોંચી ગઈ છે એનું પ્રમાણ છે.


– ચંદ્રકાંત બક્ષી

Product added to your Cart