• Share Market Combo 3
  • Share Market Combo 3
  • Share Market Combo 3
  • Share Market Combo 3
  • Share Market Combo 3
  • Share Market Combo 3

Share Market Combo 3

₹ 499.00 ₹ 650.00 SAVE 23%

Quantity

આપણે કેટલું કમાઈએ છીએ એનું જેટલું મહત્વ છે એથી ઘણું વધુ મહત્વનું છે કે જે કમાયા છીએ એનું રોકાણ યોગ્ય કર્યું છે કે નહીં. પૈસો કમાવવો એક વાત છે અને એ પૈસો આપણા માટે બીજાં ઘણા પૈસાને ખેંચી લાવે એ બીજી વાત છે.

વાત જ્યારે રોકાણની આવે ત્યારે પહેલી દ્રષ્ટિ શેરબજાર પર જ જાય છે. ક્યારે, કેટલું, કઈ રીતે રોકાણ કરવું? આજે ક્યાં રોકાણ કરવું જેથી નિવૃત્તિ પછી સારું આવું વળતર મળી રહે? દુનિયાના સૌથી સફળ રોકાણકારની રોકાણ વિશેની ફિલોસોફી શું છે?

આ ચાર પુસ્તકોનો કોમ્બો તમને રોકાણ વિશેનું એવું માર્ગદર્શન આપશે જે તમને વધુ ધનવાન બનવાશે.

Product added to your Cart