• Sargvani Shing no Powder

Sargvani Shing no Powder

₹ 400.00 ₹ 400.00 SAVE 0%

Quantity

સરગવાના ફાયદાઓ ઘણા છે. એના વિષે વિસ્તારથી જાણવા માટે આ સાથે એક નાનકડી પુસ્તક આપીએ છીએ એ ખાસ વાંચજો.

સ્વસ્થ રહેવા માટે સરગવો અનેક રીતે મદદરૂપ બને છે. આમ તો સરગવાની સિંગ માર્કેટમાં બારે માસ મળે જ છે. એનો ઉપયોગ કરતાં હોવ તો બેસ્ટ. પણ જો એ નિયમિત ન લઈ શકતા હોવ તો આ પાવડર મદદરૂપ થશે. જે ગુણધર્મો સિંગમાં છે એ બધા જ આ પાવડરમાં પણ જળવાયેલા રહે છે. આ પાવડરનો ઉપયોગ સૂપ બનાવવામાં કરી શકાય, શબ્જી બનાવો તો એમાં અડધીથી એક ચમસી એડ કરી શકાય, દાળમાં, થેપલામાં અને એવી ઘણી રસોઈમાં આ પાવડર એડ કરી શકાય.

સરગવાના ફાયદાઓ ઘણા છે. એના વિષે વિસ્તારથી જાણવા માટે આ સાથે એક નાનકડી પુસ્તક આપીએ છીએ એ ખાસ વાંચજો.

ફાયદા
● વજન ઘટાડે
● વાળ અને સ્કીન માટે ઉત્તમ
● શરીરમાંથી ટોકસીન બહાર કાઢે છે.
● પાચનશક્તિ સુધારે
● અનિન્દ્રાને દૂર કરે છે અને સારી ઊંઘ લાવે છે.
● સેક્સ ઉર્જા વધારે
● હાડકાંને મજબૂત કરે
● કેન્સરનું જોખમ ઘટાડે

Nutritional Value Of Drumstick
(Per 100 grams)
Energy : 64 kcal
Carbohydrates : 8.28 g
Dietary fibre : 2.0 g
Fat : 1.40 g
Protein : 9.40 g

Vitamins :
Vitamin A : 378 μg
Thiamine (B1) : 0.257 mg
Riboflavin (B2) : 0.660 mg
Niacin (B3) : 2.220 mg
Pantothenic acid (B5) : 0.125 mg
Vitamin B6 : 1.2 mg
Folate (B9) : 40 μg
Vitamin C : 51.7 mg

Minerals :
Calcium : 185 mg
Iron : 4.00 mg
Magnesium : 147 mg
Manganese : 0.36 mg
Phosphorus : 112 mg
Potassium : 337 mg
Sodium : 9 mg
Zinc : 0.6 mg

આ પાવડર કઈ રીતે અને ક્યાં બન્યો છે ?
આ પાવડર દિક્ષિતાબેન કૌશિકભાઈ શેઠ દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. તેઓ નર્મદા કાંઠે રહે છે અને ત્યાં જ ઓર્ગેનિક એન્ડ આયુર્વેદિક ખેતી કરે છે. પોતાના જ ફાર્મમાંથી સરગવાની સિંગનું કલેક્શન કરી, સાફસફાય કરી, સૂકવી, દળીને આ પાવડર તૈયાર કરે છે. આ પાવડરમાં સરગવાની સિંગ સિવાય કશું જ મિશ્રણ કરવામાં આવતું નથી. એટલે કે 100% શુદ્ધ સ્વરૂપે આપના સુધી પહોંચે છે.

Product added to your Cart