• Pitta Mukhvas
 • Pitta Mukhvas
 • Pitta Mukhvas
 • Pitta Mukhvas
 • Pitta Mukhvas
 • Pitta Mukhvas
 • Pitta Mukhvas
 • Pitta Mukhvas
 • Pitta Mukhvas
 • Pitta Mukhvas
 • Pitta Mukhvas
 • Pitta Mukhvas

Pitta Mukhvas

₹ 300.00 ₹ 300.00 SAVE 0%

Quantity

ફાયદા:
 • મગજ શાંત રહે છે .
 • એસિડિટીમાં રાહત આપે છે .
 • વાળ સફેદ થતા તથા ખરતા રોકે છે .
 • મોમાં ચાંદા પાડવાની સમસ્યામાં રાહત આપે છે .

મુખ્ય ત્રણ પ્રકૃતિ . વાત , પિત્ત અને કફ . આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે . જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને જ્યારે આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે . ઉદાહરણ તરીકે પિત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા પિત્ત કરતા પિત્તનું પ્રમાણ વધી જાય ત્યારે શરીરમાં એસીડીટી થવી , મોઢામાં ચાંદા પાડવા , વાળ સફેદ થવા કે ખરવા વગેરે સમસ્યાઓ ઉભી થાય છે .

આમાં કઈ કઈ ઔષધિઓનું મિશ્રણ છે:

આમળા , ધાણા , ખડી સાકાર , જેઠી મધ , વરિયાળી

Product added to your Cart