• Health Combo - આરોગય શ્રેણી (5 પુસ્તક નો સેટ)

Health Combo - આરોગય શ્રેણી (5 પુસ્તક નો સેટ)

₹ 549.00 ₹ 566.00 SAVE 3%

Quantity

500થી વધુ રોગોનો આયુર્વેદિક ઈલાજ અને દરેક રોગના એકથી વધુ ઉપચારો વર્ણવતા પુસ્તક નો સેટ!

આ પુસ્તક શ્રેણી શા માટે?

✅  માનવ શરીરમાં થતાં દરેક રોગોના ઉપચારનો આયુર્વેદિક જ્ઞાનકોશ.

✅  દરેક આયુર્વેદિક ડોક્ટર તથા આયોગ્યપ્રેમી માટે ઉપયોગી પુસ્તક.

✅  તંદુરસ્ત રહેવા માટે દરેક ઘરમાં વસાવવા જેવો અમૂલ્ય ગ્રંથ!

ચિકિત્સા પદ્ધતિઓમાં આયુર્વેદથી વધારે કોઈ સર્વશ્રેષ્ઠ ગ્રંથ નથી કારણ કે તે વેદનું જ એક અંગ છે, પછી આવીને અનેક ઋષિ મુનિઓએ પણ અનેક સંહિતા, નિઘંટુ, નિદાન શાસ્ત્રાદીની રચના કરી છે. વર્તમાન યુગાનુસાર પણ અનેકાનેક નાના – મોટા ગ્રંથ રોજ લખવામાં આવી રહ્યા છે, વાંચવામાં આવી રહ્યા છે, ત્યાં સુધી કે પોકેટ સાઇઝમાં પણ ઉપલબ્ધ છે. દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રેમાસિક પત્ર – પત્રિકાઓમાં પણ આયુર્વેદિક નુસખાનો હોય છે, માત્ર આ પત્ર પત્રિકાઓના નુસખા પર નજર કરવાથી જ આયુર્વેદિક દવાઓની લોકપ્રિયતા સ્પષ્ટ થાય છે.

આ સ્થિતિમાં એક એવા ગ્રંથની ઉપલબ્ધિની અતિ આવશ્યકતા હતી જે દળદાર ના હો, કારણ કે સમયનો અભાવ દરેકની પાસે છે, વળી એટલો સંક્ષિપ્ત પણ ના હો કે પાઠક પોતાના રોગનિદાન માટે પુસ્તક હાથમાં લે અને અકળાઈને પાછું મૂકી દે, કારણ કે તેમને અપેક્ષિત રોગની ચિકિત્સા જ ના મળે. આ બાબતોને ધ્યાનમાં રાખીને આ પુસ્તકને સંપાદિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સફળતા ક્યાં સુધી મળી છે તે તો અનુભવી ચિકિત્સક અને પાઠકગણ જ નિર્ણય કરશે.   

આ શ્રેણીમાં કુલ 5 પુસ્તકો છે. આ પુસ્તકોનો હેતુ છે કે ઓછામાં ઓછા સમયમાં વાચકને વધુ માર્ગદર્શન મળી રહે.
આ પુસ્તકો કેવી રીતે વાંચવા…
જરૂરી નથી કે બધા જ પુસ્તકો એક સાથે વાંચો. થોડાંક ઓફિસમાં રાખો, થોડાંક કારમાં રાખો. થોડાંક ઘરે શાંતિથી બેસતા હોવ એવી જગ્યાએ રાખો. ટૂંકમાં એવી એવી જગ્યા એ રાખો જ્યાં તમને બે મિનિટનો પણ સમય મળે તો આ પુસ્તકનું એકાદ પાનું પણ વાંચી શકો.

બીજું કે અહીં જે વાતો છે એ પ્રેક્ટિકલ થવી ખુબ જરૂરી છે.

List of Books:
👉 શું ખાવું શું ન ખાવું!
👉 કબજિયાત
👉 પ્રકૃતિ
👉 આહાર ચિકિત્સા!
👉 ઘરઘથ્થું ઉપચાર!

Product added to your Cart