• Garbhsanskar – Jevu Vavishu Aevu Lanishu (Color Book)

Garbhsanskar – Jevu Vavishu Aevu Lanishu (Color Book)

₹ 698.00 ₹ 698.00 SAVE 0%

Quantity

ઇચ્છિત તથા ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેનું સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન આપતું ગુજરાતી ભાષાનું એક માત્ર પુસ્તક. 😍

આજે સૌ કોઈ ઇચ્છે તો છે કે પોતાને ત્યાં ઉત્તમ અને શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય, પરંતુ એ માટે કરવું શું એ વિષેની પૂરતી માહિતી નથી હોતી. આ ઉપરાંત પ્રેગ્નન્સી વિષે જાત જાતની માહિતી સાંભળવામાં અને વાંચવામાં આવતી રહે છે પરિણામે કન્ફ્યુજ થઈ જવાય છે. 

આ પરિસ્થિતિમાં એવાં ઓથેંટિક સોર્સની જરૂર પડે જે પ્રેકટિકલ અને સચોટ માર્ગદર્શન આપે. આ પુસ્તક એટલે જ ખાસ છે. આજે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલ તથા પ્રેગ્નન્ટ હોય એ દરેક દંપતીએ આ પુસ્તક ખાસ એટલે વાંચવું જોઈએ કારણ કે આમાં આપેલી માહિતી, જેમ કે,

  •  પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ ?
  • ઉત્તમ આત્માને આહ્વાન આપવા માટેની સમાગમ વિધિ કેવી હોવી જોઈએ ?
  • પતિ-પત્નીએ આહાર-વિહારમાં કેવી કેવી કાળજી લેવી જોઈએ ?
  • બાળક કંસિવ થઈ જાય પછી દરેક મહિના મુજબ કેવી કેવી સંભાળ રાખવી ?
  • ક્યારે શું ખાવું અને શું ના ખાવું ? 
  • ક્યાં આસન, પ્રાણાયામ અને યોગાસન કરવા ? 
  • અને કઈ રીતે બેસવું, ઊઠવું, સૂવું ?
  • ગર્ભમાં ક્યાં મહિને બાળકનું ક્યું અંગ વિકસે છે અને એ મુજબ એના ઉત્તમ વિકાસ માટે શું શું કાળજી લઈ શકાય તથા કેવી કેવી એક્ટિવિટી કરવી જોઈએ ?
  • ક્યાં પુસ્તકો વાંચવા – કઈ ફિલ્મો જોવી ?
  • આ ઉપરાંત બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી ?
  • પ્રસૂતાની સંભાળ કઈ રીતે રાખવી ?
  • બાળકના ઉત્તમ ઘડતર માટે સમયાંતરે બાળકમાં ક્યાં સંસ્કારો કરવા ?
  • નાના-મોટા રોગ માટે ઘરગથ્થુ ઉપચાર શું કરવા ?

આ અનેક બાબતો વિષે આ પુસ્તક સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપે છે. આજે આપણી પેઢી પાસે આ જે જ્ઞાન આવ્યું છે એ આપણાં ઋષિમુનિઓ પાસેથી, આપણાં વડવાઓના અનુભવના નિચોડરૂપે અને આજના આધુનિક મેડિકલ વિજ્ઞાનના અભ્યાસ થકી.

આ ત્રણેય બાબતના સમન્વય થકી બન્યું છે આ પુસ્તક. જો આપણી પાસે ઉત્તમ તથા ઇચ્છિત સંતાન પ્રાપ્ત કરવા માટેનું આવું અદ્ભુત જ્ઞાન છે તો પછી શા માટે એનો લાભ લેવાનું ચુકીએ. 

       MUST HAVE THIS BOOK FOR EVERY COUPLE !

⚡️ LIMITED STOCK ONLY - GET YOURS TODAY⚡️ 

Product added to your Cart