• Drumstick Powder – સરગવાની સિંગનો પાવડર (150 Gm)
 • Drumstick Powder – સરગવાની સિંગનો પાવડર (150 Gm)
 • Drumstick Powder – સરગવાની સિંગનો પાવડર (150 Gm)
 • Drumstick Powder – સરગવાની સિંગનો પાવડર (150 Gm)
 • Drumstick Powder – સરગવાની સિંગનો પાવડર (150 Gm)
 • Drumstick Powder – સરગવાની સિંગનો પાવડર (150 Gm)

Drumstick Powder – સરગવાની સિંગનો પાવડર (150 Gm)

₹ 400.00 ₹ 400.00 SAVE 0%

Quantity

 • આયુર્વેદમાં જેને ઉત્તમ ઔષધ મનાય છે.

 • ઓર્ગેનિક ખેતી દ્વારા ઘરે તૈયાર થયેલ

 • 100% શુદ્ધ સ્વરૂપે

 • અનેક વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ

 • વજન : 150 ગ્રામ

સરગવાની સિંગનો પાવડર

સ્વસ્થ રહેવા માટે સરગવો અનેક રીતે મદદરૂપ બને છે. વિટામિન C અને કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત ધરાવે છે. આ ઉપરાંત બીજા પણ ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. આમ તો સરગવાની સિંગ માર્કેટમાં બારે માસ મળે જ છે. એનો ઉપયોગ કરતાં હોવ તો બેસ્ટ. પણ જો એ નિયમિત ન લઈ શકતા હોવ તો આ પાવડર મદદરૂપ થશે. જે ગુણધર્મો સિંગમાં છે એ બધા જ આ પાવડરમાં પણ જળવાયેલા રહે છે.

આ પાવડરનો ઉપયોગ સૂપ બનાવવામાં કરી શકાય, શબ્જી બનાવો તો એમાં અડધીથી એક ચમસી એડ કરી શકાય, દાળમાં, થેપલામાં અને એવી ઘણી રસોઈમાં આ પાવડર એડ કરી શકાય. સ્વાદ અને આરોગ્ય બન્ને વધારશે.

 • ફાયદા

  ● વજન ઘટાડે
  ● વાળ અને સ્કીન માટે ઉત્તમ
  ● શરીરમાંથી ટોકસીન બહાર કાઢે છે.
  ● પાચનશક્તિ સુધારે
  ● અનિન્દ્રાને દૂર કરે છે અને સારી ઊંઘ લાવે છે.
  ● સેક્સ ઉર્જા વધારે
  ● હાડકાંને મજબૂત કરે
  ● કેન્સરનું જોખમ ઘટાડે

 • Nutritional Value Of Drumstick

  (Per 100 grams)
  Energy : 64 kcal
  Carbohydrates : 8.28 g
  Dietary fiber : 2.0 g
  Fat : 1.40 g
  Protein : 9.40 g

 • Vitamins :

  Vitamin A : 378 μg
  Thiamine (B1) : 0.257 mg
  Riboflavin (B2) : 0.660 mg
  Niacin (B3) : 2.220 mg
  Pantothenic acid (B5) : 0.125 mg
  Vitamin B6 : 1.2 mg
  Folate (B9) : 40 μg
  Vitamin C : 51.7 mg

 • Minerals :

  Calcium : 185 mg
  Iron : 4.00 mg
  Magnesium : 147 mg
  Manganese : 0.36 mg
  Phosphorus : 112 mg
  Potassium : 337 mg
  Sodium : 9 mg
  Zinc : 0.6 mg

આ પાવડર કઈ રીતે અને ક્યાં બન્યો છે ?


આ પાવડર દિક્ષિતાબેન કૌશિકભાઈ શેઠ દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. તેઓ નર્મદા કાંઠે રહે છે અને ત્યાં જ ઓર્ગેનિક એન્ડ આયુર્વેદિક ખેતી કરે છે. પોતાના જ ફાર્મમાંથી સરગવાની સિંગનું કલેક્શન કરી, સાફસફાય કરી, સૂકવી, દળીને આ પાવડર તૈયાર કરે છે. આ પાવડરમાં સરગવાની સિંગ સિવાય કશું જ મિશ્રણ કરવામાં આવતું નથી. એટલે કે 100% શુદ્ધ સ્વરૂપે આપના સુધી પહોંચે છે.

◆◆◆

અમારો હેતુ :
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સુઝનો યોગ્ય ઉપયોગ થાય, એમને રોજગાર મળી રહે અને ઉપભોક્તાને શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળી રહે એ અમારો મુખ્ય હેતુ છે

 

Product added to your Cart