• Depression

Depression

₹ 99.00 ₹ 99.00 SAVE 0%

Quantity

મેડિકલ વિજ્ઞાનના ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે આજે નકામી ચિંતા (એંઝાઈટી), ડિપ્રેશન, ઑબ્રેસિવ કંપત્સિવ ડિસઑર્ડર, સ્કીઝોફ્રેનિયા જેવી માનસિક બીમારીઓની સારવાર શક્ય બની છે. આજે એ સાબિત થઈ ગયું છે કે માનસિક બીમારીઓ કોઈ શાપ કે પૂર્વજન્મનું ફળ નથી, પરંતુ શારીરિક બીમારીની જેમ જ તે પ્રતિકૂળ વાતાવરણ તથા વિષમ પરિસ્થિતિને કારણે ઉદ્દભવે છે.

માનસિક રોગીઓ તિરસ્કારને પાત્ર નહીં, પરંતુ સહાનુભૂતિને પાત્ર છે. જો માનસિક રોગીઓને યોગ્ય સારવાર આપવામાં આવે તો એ પણ સામાન્ય અને સક્રિય જીવન જીવી શકે છે.

Product added to your Cart