• Health Combo - આરોગય શ્રેણી (5 પુસ્તક નો સેટ)

Health Combo - આરોગય શ્રેણી (5 પુસ્તક નો સેટ)

₹ 549.00 ₹ 566.00 SAVE 3%

Quantity

500થી વધુ રોગોનો આયુર્વેદિક ઈલાજ અને દરેક રોગના એકથી વધુ ઉપચારો વર્ણવતા પુસ્તક નો સેટ!

આ પુસ્તક શ્રેણી શા માટે?

✅  માનવ શરીરમાં થતાં દરેક રોગોના ઉપચારનો આયુર્વેદિક જ્ઞાનકોશ.

✅  દરેક આયુર્વેદિક ડોક્ટર તથા આયોગ્યપ્રેમી માટે ઉપયોગી પુસ્તક.

✅  તંદુરસ્ત રહેવા માટે દરેક ઘરમાં વસાવવા જેવો અમૂલ્ય ગ્રંથ!

👉  કબજિયાત :
–  કહેવાય છે કે મોટાભાગના રોગોનું મૂળ કબજિયાત છે. આ પુસ્તકમાં કબજિયાત વિશેની સમજ અને એનાથી કઈ રીતે બચી શકાય અને જો કબજિયાત રહેતો હોય તો કઈ રીતે છુટકારો મેળવી શકાય એનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ પુસ્તકનો યોગ્ય અભ્યાસ અને પ્રયોગ કરશો તો મને વિશ્વાસ છે કે આપને ચોક્કસ ફાયદો થશે.

👉  શું ખાવું શું ન ખાવું :
–  ક્યાં રોગમાં શું ખાવું - શું ન ખાવું, કેવી કેવી પરેજી પાળવી વગેરે બાબતોનું સરળ માર્ગદર્શન આપતું પુસ્તક

આરોગ્ય અને તંદુરસ્તીની જાળવણી પ્રત્યેની સભાનતા ભૂતકાળમાં જોવા મળતી હતી એથી વધુ વર્તમાનમાં વધુ આવશ્યક જણાય છે. બદલાયેલ જીવનશૈલી અને ખાનપાનની સ્થિતિના કારણે અનેક રોગો ઘર કરી રહ્યા છે. આવા સમયે આપનું ફૂડ એક મોટું ટોનિક બની શકે છે. આ પુસ્તકમાં અલગ અલગ રોગોમાં શું ખાવું જોઇએ અને શું ના ખાવું જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એનું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે, આશા છે કે આ પુસ્તક આપને સ્વસ્થ અને સુખી જીવન જીવવામાં મદદરૂપ થશે.

👉  આહાર ચિકિત્સા :
–  મોટાભાગે આહાર જ આપણી તંદુરસ્તી અને રોગો માટે કારણભૂત હોય છે. આ તમને અને તમારા કુટુંબને સ્વસ્થ રાખવા મદદરૂપ થશે.

👉  તમારા શરીરની પ્રકૃતિ ને ઓળખો :
–  આ પ્રકૃતિ એટલે વાત - પિત્ત અને કફ. આયુર્વેદમાં કહેવાય છે કે જો તમે તમારી પ્રકૃતિને બેલેન્સમાં રાખી શકો તો સમજો સ્વાસ્થ્ય રહેવાની ગુરુચાવી પામી ગયા.

શા માટે કોઈ શિયાળામાં બીમાર પડે છે અને કોઈ ઉનાળામાં? શા માટે કોઈને ધંધો ગમે છે અને કોઈનો નીકરી? શા માટે કોઈનું વજન અનેક પ્રયત્નો કરવા છતાં વધતું નથી? શા માટે કોઈ ઓછાબોલા છે અને કોઈ બોલકણા? શા માટે કોઈને ગણિત ગમે છે અને કોઈને કવિતા? આ બધી બાબતોનું કારણ છે – વ્યક્તિની પ્રકૃતિ એટલે કે તાસીર. હા, તમે પણ જો તમારી પ્રકૃતિને સમજી લો તો તમે પણ જાણી શકો કે – મારે કેવો જીવનસાથી પસંદ કરવો? હું કયા ક્ષેત્રમાં પ્રગતિ કરી શકું? મને કયા રોગો થવાની શક્યતા વધારે? મારા માટે કેવું ભોજન સ્વાથ્યપ્રદ છે? મારા ધંધા માટે કેવા કર્મચારીઓ જોઈએ? સ્વસ્થ રહેવા મારી દિનચર્યા કેવી હોવી જોઈએ? આમ, આ તાસીર (પ્રકૃતિ), સામાન્ય વ્યક્તિ કઈ રીતે જાણી શકે અને જાણ્યા પછી કેવી રીતભાતોનું અનુસરણ કરવાથી એનું આરોગ્ય જળવાય એ સરળ શૈલીમાં અને સહેલાઈથી સમજી શકે એ હેતુથી આ પુસ્તક લખવા પ્રેરાઈ છું .

👉  ઘરઘથ્થું ઉપચાર:
–  આ પુસ્તકમાં સંગ્રહિત તમામ ઉપચારો વ્યક્તિગત તાસીર, ઋતુ, ઔષધિની ગુણવતા પ્રમાણે લાભ આપશે. આ ઘરગથ્થું ઉપચારો મોંઘી દવાઓ પાછળના નિરર્થક ખર્ચમાંથી બચાવશે અને અપને તંદુરસતી બક્ષશે.

આ શ્રેણીમાં કુલ 5 પુસ્તકો છે. આ પુસ્તકોનો હેતુ છે કે ઓછામાં ઓછા સમયમાં વાચકને વધુ માર્ગદર્શન મળી રહે.

Product added to your Cart