🇮🇳 Flat ₹ 100 OFF on Online Payment + 🎁 Free Gift on All Prepaid Payments !
Need any Help? Contact us here
આજે સૌ કોઈ ઇચ્છે તો છે કે પોતાને ત્યાં ઉત્તમ અને શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય, પરંતુ એ માટે કરવું શું એ વિષેની પૂરતી માહિતી નથી હોતી. આ ઉપરાંત પ્રેગ્નન્સી વિષે જાત જાતની માહિતી સાંભળવામાં અને વાંચવામાં આવતી રહે છે પરિણામે કન્ફ્યુજ થઈ જવાય છે.
આ પરિસ્થિતિમાં એવાં ઓથેંટિક સોર્સની જરૂર પડે જે પ્રેકટિકલ અને સચોટ માર્ગદર્શન આપે. આ પુસ્તક એટલે જ ખાસ છે. આજે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલ તથા પ્રેગ્નન્ટ હોય એ દરેક દંપતીએ આ પુસ્તક ખાસ એટલે વાંચવું જોઈએ કારણ કે આમાં આપેલી માહિતી, જેમ કે,
આ અનેક બાબતો વિષે આ પુસ્તક સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપે છે. આજે આપણી પેઢી પાસે આ જે જ્ઞાન આવ્યું છે એ આપણાં ઋષિમુનિઓ પાસેથી, આપણાં વડવાઓના અનુભવના નિચોડરૂપે અને આજના આધુનિક મેડિકલ વિજ્ઞાનના અભ્યાસ થકી.
આ ત્રણેય બાબતના સમન્વય થકી બન્યું છે આ પુસ્તક. જો આપણી પાસે ઉત્તમ તથા ઇચ્છિત સંતાન પ્રાપ્ત કરવા માટેનું આવું અદ્ભુત જ્ઞાન છે તો પછી શા માટે એનો લાભ લેવાનું ચુકીએ.